Cheap Car Deal : જો તમે Mahindra KUV કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં છે સસ્તી

જો તમે Mahindra KUV કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra KUV (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 6.86 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 7.02 લાખ રૂપિયા છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Mahindra KUV કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં છે સસ્તી
Mahindra KUVImage Credit source: cardekho.com
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 10:24 PM

Cheap Car Deal : કાર (Car) ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. તેમ છતાં કાર (Car) ખરીદવા માટે વ્યક્તિ પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારા બજેટ અનુસાર કાર ખરીદવા માટે યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોકક્સ ફાયદો થશે. જો તમે Mahindra KUV કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે.

આ પણ વાંચો Cheap Bike Deal : Kawasaki W175 બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Mahindra KUV કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Mahindra KUV કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 19 હજારનો ફાયદો થશે.

High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય
સુરતથી માત્ર 2 કલાકમાં પહોંચાશે ભાવનગર, ગુજરાતના દરિયામાં બનશે બ્રિજ, જુઓ
શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો
લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો

Mahindra KUVના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.16 હજારનો ફાયદો

જો તમે Mahindra KUV કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra KUV (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 6.86 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 7.02 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra KUVનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.16 હજારનો ફાયદો થશે.

Mahindra KUVના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra KUVના બેઝ મોડલની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra KUVના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Mahindra KUVના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ 8.87 લાખ રૂપિયા છે. તો ગુજરાતના દાહોદમાં Mahindra KUVનું ટોપ મોડલ 8.68 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Mahindra KUVનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.19 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">