Car Ho Toh Aisi : આ કાર ફાઈટર જેટ કરતા પણ ફાસ્ટ ચાલે છે? જુઓ Video

Car Ho Toh Aisi: એલોન મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ વિશ્વની સૌથી ઝડપી કાર લોન્ચ કરી છે. કંપનીએ ટેસ્લા મોડલ એસ પ્લેઈડ (Tesla Model S plaid) રજૂ કર્યું છે, જ્યાં તેની કિંમત 1,29,990 ડોલર એટલે કે અંદાજે 95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી ઝડપી કાર હોવાનું કહેવાય છે, જે માત્ર બે સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે.

Car Ho Toh Aisi : આ કાર ફાઈટર જેટ કરતા પણ ફાસ્ટ ચાલે છે? જુઓ Video
Tesla Model S plaidImage Credit source: You Tube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 9:51 PM

Car Ho Toh Aisi: ટેસ્લા મોડલ એસ પ્લેઈડમાં (Tesla Model S plaid) 19 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. ગ્રાહકો આ કાર માટે 21 ઈંચ વ્હીલનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. આ સૌથી ઝડપી કાર સિંગલ ચાર્જમાં 627 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. ટેસ્લાનો દાવો છે કે કારના સુપરચાર્જરની મદદથી તેને 300 કિલોમીટર સુધીની મુસાફરી માટે માત્ર 15 મિનિટમાં ચાર્જ કરી શકાય છે.

ટેસ્લા મોડલ એસ પ્લેઈડમાં ત્રણ ઈલેક્ટ્રિક મોટર્સ ઈન્સ્ટોલ કરવામાં આવી છે, જે 1020 હોર્સપાવર જનરેટ કરે છે. આ કાર માત્ર બે સેકન્ડમાં 0 થી 100kmphની ઝડપ પકડી શકે છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના જણાવ્યા મુજબ તે પોર્શ કરતા ઝડપી અને વોલ્વો કરતા વધુ સુરક્ષિત છે. આ કારની ટોપ સ્પીડ 321 કિમી પ્રતિ કલાક છે.

અહીં જુઓ વીડિયો

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો

(Video Credit: Supercar Blondie You Tube)

ટેસ્લા મોડલ એસ પ્લેઈડ કારની કિંમત લોન્ચ પહેલા જ વધારી દેવામાં આવી છે. આ સાથે કંપનીના કેટલાક અન્ય કારના મોડલ પણ મોંઘા થઈ ગયા છે. ટેસ્લાની આ ઝડપી કાર પોર્શે અને મર્સિડીઝ બેન્ઝની લક્ઝરી કાર સાથે ટક્કર આપે છે, જે પોતાની ઝડપી ગતિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi: માત્ર રોડ પર જ નહીં, પરંતુ પાણીમાં પણ ચાલશે આ કાર? જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">