Car Ho Toh Aisi: 241 કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવતી હાઈપર કાર, જુઓ Video
Car Ho Toh Aisi: McLaren એ તેની Solus GT સિંગલ-સીટર હાઈપરકારનું અનાવરણ કર્યું છે. રેસિંગ ટ્રેક પર દોડતી આ કાર કોઈ ચમત્કારથી ઓછી નથી. ચાલો જાણીએ તેમાં શું વિશેષતાઓ છે? કંપનીના જણાવ્યા મુજબ આ સોલસ જીટી સિંગલ-સીટર એટલી ખાસ છે કે દુનિયામાં આવી માત્ર 25 કાર જ બનાવવામાં આવશે. McLarenની આ સોલસ GT સિંગલ-સીટર કારની કિંમત 28 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Car Ho Toh Aisi: McLaren ની આ Solus GT સિંગલ-સીટર કાર McLaren Vision GT કોન્સેપ્ટ પર આધારિત હશે. આ કારમાં McLaren એ 5.2 લીટર NA V10 એન્જીન આપ્યું છે. જે 829bhp અને 650Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ આ સોલસ જીટી સિંગલ-સીટર એટલી ખાસ છે કે દુનિયામાં આવી માત્ર 25 કાર જ બનાવવામાં આવશે. McLarenની આ સોલસ GT સિંગલ-સીટર કારની કિંમત 28 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારની ટોપ સ્પીડ 241 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કંપનીનો દાવો છે કે તે તેનાથી પણ વધુ ઝડપે દોડી શકે છે.
અહીં જુઓ વીડિયો
(Video Credit: Supercar Blondie You Tube)
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો