શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?

ગુજરાતના રાજકારણમાં હવે લોકસભાની ચૂંટણીની અસર દેખાઈ રહી છે. હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસના નેજા હેઠળ લડશે તેવી અટકળો સેવાઈ રહી છે. 12મી માર્ચના રોજ વિધિવત રીતે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch […]

શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?
Follow Us:
| Updated on: Mar 06, 2019 | 3:39 PM

ગુજરાતના રાજકારણમાં હવે લોકસભાની ચૂંટણીની અસર દેખાઈ રહી છે. હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસના નેજા હેઠળ લડશે તેવી અટકળો સેવાઈ રહી છે. 12મી માર્ચના રોજ વિધિવત રીતે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">