UPSC CDS Final Result 2020: UPSC CDSનું ફાઈનલ પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

|

May 25, 2021 | 12:02 AM

UPSC CDS Final Result 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા (UPSC) કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ (Combined Defense Service Exam) (UPSC CDS Exam)નું અંતિમ પરિણામ (UPSC CDS Final Result 2020) બહાર પાડવામાં આવ્યું છે.

UPSC CDS Final Result 2020: UPSC CDSનું ફાઈનલ પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
(સાંકેતિક ફોટો)

Follow us on

UPSC CDS Final Result 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા (UPSC) કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ (Combined Defense Service Exam) (UPSC CDS Exam)નું અંતિમ પરિણામ (UPSC CDS Final Result 2020) બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સર્વિસ સિલેક્શન બોર્ડ (Service Selection Board) દ્વારા લેવામાં આવેલી યુપીએસસી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કુલ 147 ઉમેદવારો પાસ થયા છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

UPSC દ્વારા પરિણામ (CDS Final Result) જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ ઈન્ટરવ્યૂ રાઉન્ડ (UPSC CDS Interview)માં ભાગ લીધો હતો તે પણ યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જો કે, ઉમેદવારોના ગુણ અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર 30 દિવસ માટે યુપીએસસી વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

 

 

પસંદ કરેલા ઉમેદવારોને ચેન્નાઈ અને અન્ય સ્થળોએ તાલીમ આપવામાં આવશે. યુપીએસસી સીડીએસ મેરિટ લિસ્ટ (UPSC CDS Merit List) તૈયાર કરવામાં ઉમેદવારોની મેડિકલ ટેસ્ટની ગણતરી હજી થઈ નથી. ઉમેદવારોની જન્મ તારીખ અને લાયકાતોના દસ્તાવેજોની ચકાસણી (Documents Verification) આર્મી હેડ ક્વાર્ટર્સ દ્વારા કરવામાં આવશે.

UPSC CDS Final Result 2020 આ રીતે કરો ચેક

1. પરિણામ જોવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ – upsc.gov.in
2. વેબસાઈટના હોમ પેજ પર ‘What’s New’ પર જાઓ.
3. તેમાં, Final Result: Combined Defence Services Examination (I), 2020 (OTA) ની લિંક પર ક્લિક કરો.
4. હવે Final Result પર જાઓ.
5. અહીં Documentsની લિંક પર ક્લિક કરો.
6. ક્લિક કરવાથી પીડીએફ ફાઈલ ખુલી જશે.
7. આ પીડીએફમાં તમારા રોલ નંબરની સહાયથી પરિણામ જોઈ શકાય છે.

આ સિવાય તમે ડાયરેક્ટ લિંકથી પણ તમારૂ પરિણામ જાણી શકો છો અહીં ક્લિક કરો.

Next Article