નવી શિક્ષણ નીતિ: શિક્ષણમાં હવે 10+2નું ફોર્મેટ સમાપ્ત, ધોરણ-5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ

|

Sep 21, 2020 | 1:59 PM

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં 10+2ના ફોર્મેટને પૂરી રીતે ખત્મ કરી દેવામાં આવ્યું છે. હવે તેને 10+2માંથી બદલીને 5+3+3+4 ફોર્મેટમાં બદલવામાં આવ્યું છે. TV9 special report over #NewEducationPolicy ; all you need […]

નવી શિક્ષણ નીતિ: શિક્ષણમાં હવે 10+2નું ફોર્મેટ સમાપ્ત, ધોરણ-5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ

Follow us on

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં 10+2ના ફોર્મેટને પૂરી રીતે ખત્મ કરી દેવામાં આવ્યું છે. હવે તેને 10+2માંથી બદલીને 5+3+3+4 ફોર્મેટમાં બદલવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવી શિક્ષણ નીતિમાં સંગીત, દર્શન, કળા, નૃત્ય, રંગમંચ, ઉચ્ચ સંસ્થાઓના શિક્ષણના પાઠ્યક્રમમાં સામેલ થશે. સ્નાતકની ડિગ્રી 3 કે 4 વર્ષની અવધિની હશે. એકેડમી બેન્ક ઓફ ક્રેડિટ બનશે. વિદ્યાર્થીઓના પરફોર્મન્સનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:22 pm, Wed, 29 July 20

Next Article