ધો.12 સાયન્સનું પરિણામ થયું જાહેર, સફાઈ કામદાર અને ચોકીદારીની નોકરી કરનારના દીકરાઓ બન્યા ટોપર

|

May 09, 2019 | 2:36 PM

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું 9મેના રોજ પરિણામ જાહેર થયું.  તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા મેળવ્યા છે અને પરીક્ષામાં ટોપ કર્યું […]

ધો.12 સાયન્સનું પરિણામ થયું જાહેર, સફાઈ કામદાર અને ચોકીદારીની નોકરી કરનારના દીકરાઓ બન્યા ટોપર

Follow us on

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 સાયન્સનું 9મેના રોજ પરિણામ જાહેર થયું.  તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા મેળવ્યા છે અને પરીક્ષામાં ટોપ કર્યું છે. યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે.

TV9 Gujarati

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

 

એજ રીતે રાજકોટની માસુમ શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઇ ધોરીયાના પુત્ર સંજયે ધો.12 સાયન્સમાં 99.22 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ચોકીદારના પુત્રને મળેલ આ સિદ્ધીથી પરિવારમાં ખૂશીની લાગણી પ્રસરી ગઈ છે. ચોકીદાર તરીકે નોકરી કરી હરેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.  પુત્રના ઝળહળતા પરિણામને લઈને પિતા પણ ખૂશ છે. સંજયને કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચા હોદ્દા પર કામ કરવાનું લક્ષ્ય રાખ્યુ છે.

આ પણ વાંચો: કડીના લ્હોર ગામમાં તાલીબાની ફરમાન, દલિત યુવકે વરઘોડો કાઢ્યો તો ગામે તે સમાજનો જ બહિષ્કાર કરી દીધો!

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article