યુવાનો માટે ભારતીય સેના લાવી રહી છે આ મોટો પ્લાન

|

May 09, 2019 | 3:51 AM

યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટે પ્રોત્સાહિત કરવા માટે ભારતીય સેના એક નવો પ્લાન લઈને આવી રહી છે. સેનાએ નક્કી કર્યુ છે કે શોર્ટ સર્વિસ કમિશનમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય તે માટે વધારે પગારનું પેકેજ, પેડ સ્ટડી લીવ અને 10 કે 14 વર્ષનો કાર્યકાળ પુરો થવા પર વધારે રકમ પણ આપવામાં આવશે. TV9 Gujarati […]

યુવાનો માટે ભારતીય સેના લાવી રહી છે આ મોટો પ્લાન

Follow us on

યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટે પ્રોત્સાહિત કરવા માટે ભારતીય સેના એક નવો પ્લાન લઈને આવી રહી છે.

સેનાએ નક્કી કર્યુ છે કે શોર્ટ સર્વિસ કમિશનમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય તે માટે વધારે પગારનું પેકેજ, પેડ સ્ટડી લીવ અને 10 કે 14 વર્ષનો કાર્યકાળ પુરો થવા પર વધારે રકમ પણ આપવામાં આવશે.

TV9 Gujarati

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેના અધિકારીઓની તંગી સામે લડી રહી છે. ત્યારે કેડરને ફરીથી ગોઠવવાના ઉદ્દેશથી આ નવું પગલું લઈ શકે છે. આ નવા પેકેજની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 10 વર્ષમાં નોકરી છોડવાવાળા અધિકારીઓને 17 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે 14 વર્ષની નોકરી પુરી કરવા પર 38 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે દરિયાકિનારા પર બનેલા 500 ફલેટની 5 ઈમારતોને તોડવાનો આપ્યો આદેશ

શોર્ટ સર્વિસ કમિશન હેઠળ તૈનાત અધિકારીઓનો 20 વર્ષનો કાર્યકાળ પુરો થશે અને તે પેન્શનના હકદાર પણ હોય, તેના માટે તેમને ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ કે પછી નેશનલ કેડટ કોર્પ્સમાં મોકલી શકે છે. તે સિવાય પ્રોફેશનલ કોર્સ કરવા માટે ફુલી પેડ સ્ટડી લીવ અને અન્ય લાભો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

હાલની સ્થિતીમાં સેનાની જરૂરિયાત જોતા કુલ 49,933 અધિકારીઓની જગ્યાએ ખાલી 42,635 અધિકારીઓ સેવા આપી રહ્યાં છે. તેથી સેનાને 7 હજારથી વધારે અધિકારીઓની જરૂર છે. ત્યારે ભારતીય નૌકાદળમાં 1606 અધિકારીઓની જરૂર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:51 am, Thu, 9 May 19

Next Article