પરીક્ષા પર ચર્ચા: વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને આપી નો ટેક્નોલોજી ચેલેન્જ, કહ્યું આ કરીને બતાવો

|

Jan 20, 2020 | 9:25 AM

દિલ્હીમાં આજે ‘પરીક્ષા પર ચર્ચા 2020’ કાર્યક્રમ તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો. ત્યાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોર્ડન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓના જીવનમાં શું રોલ હોવો જોઈએ? વડાપ્રધાને કહ્યું કે આ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે મારા માટે શું જરૂરી છે અને શું નહીં. સ્માર્ટફોન તમારા સમયની બરબાદી કરે છે. […]

પરીક્ષા પર ચર્ચા: વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને આપી નો ટેક્નોલોજી ચેલેન્જ, કહ્યું આ કરીને બતાવો

Follow us on

દિલ્હીમાં આજે ‘પરીક્ષા પર ચર્ચા 2020’ કાર્યક્રમ તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો. ત્યાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોર્ડન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓના જીવનમાં શું રોલ હોવો જોઈએ? વડાપ્રધાને કહ્યું કે આ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે મારા માટે શું જરૂરી છે અને શું નહીં. સ્માર્ટફોન તમારા સમયની બરબાદી કરે છે. ત્યારે ટેક્નોલજીને કાબૂમાં રાખવી અનિવાર્ય છે. ટેક્નોલોજીને મિત્ર સમજો, ગુલામ ના બનો. વડાપ્રધાને ઘણી ટિપ્સ પણ આપી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટેક્નોલોજી પર કાબૂ રાખવા માટે વડાપ્રધાને આપી આ ટિપ્સ

1. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્માર્ટ ફોન તમારો સમય ચોરી કરે છે પણ તેમાં સમય ઘટાડીને તમારા માતા-પિતાની સાથે બેસો. ટેક્નોલોજીને પોતાના કબ્જામાં રાખવી જરૂરી છે.

2. વડાપ્રધાને કહ્યું નવી પેઢી ટેક્નોલોજીનો ઉપયોગ સારો કરે છે. પોતાની માતૃભાષાની ડિક્શનરીને ફોનમાં રાખો અને દરરોજ થોડા શબ્દ શીખો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. વડાપ્રધાને કહ્યું કે આજના સમયમાં સોશિયલ નેટવર્કિગ માત્ર પોતાના ફોનમાં આવી ગઈ છે. પહેલા મિત્રને જન્મદિવસ વિશ કરો છો પણ હવે રાત્રે જ મેસેજ કરવામાં આવે છે. આપણે નક્કી કરવુ પડશે કે રોજ થોડા સમય માટે ટેક્નોલોજી ફ્રી રહેવું છે. થોડો સમય પોતાના મિત્રોની સાથે પસાર કરવો જરૂરી છે.

4. ઘરમાં એક રૂમ એવો હોવો જોઈએ, જેમાં ટેક્નોલોજીને નો-એન્ટ્રી હોય. તે રૂમમાં જે પણ આવશે કોઈ ટેક્નોલોજી વગર આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. સ્માર્ટફોનથી સમય નિકાળીને વૃદ્ધ લોકોને મળો, તેમની સાથે વાતચીત કરો. પોતાના માટે દિવસમાં ઓછામાં ઓછા 1 કે 2 કલાક એવા રાખો, જેમાં તમે પોતાને ટેક્નોલોજીથી દુર રાખો અને પોતાના પરિવારને મળો, તેમની સાથે વાતચીત કરો.

આ પણ વાંચો: પરીક્ષા પર ચર્ચાઃ PM મોદીએ 18 વર્ષ જૂની ક્રિકેટ મેચને યાદ કરી, કહ્યું કે અનિલ કુંબલેમાંથી આ ગુણ શીખવા જોઈએ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article