આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

|

Jun 05, 2019 | 2:43 AM

  દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]

આજે જાહેર થશે NEET-UG પરીક્ષાનું પરિણામ, દેશભરમાંથી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

Follow us on

 

દેશભરમાં મેડિકલ કોલેજોમાં MBBS અને BDS પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે NEET-UGની પરીક્ષાનું પરીણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર બપોર પછી પરિણામ અપલોડ થશે. આ પરીક્ષા દેશભારમાંથી 5મેના રોજ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે ફેની વાવાઝોડાની લીધે ઓડિશા અને ટ્રેન મોડી પડવાની લીધે કર્ણાટકમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. NTAની વેબસાઈટ પર બપોર પછી વિદ્યાર્થી તેમનો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખ્યા પછી પરિણામ જોઈ શકશે.

આ પણ વાંચો: વિશ્વ કપમાં રમવા માટે ‘વિરાટ સેના’ તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

Next Article