85 વર્ષના વૃદ્ધ કે 85 વર્ષના યુવાન ? જવાહરલાલ નેહરૂથી લઈને મોદી સરકાર સુધી દરેક ચૂંટણીમાં કર્યુ છે મતદાન

|

Apr 11, 2019 | 2:04 PM

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકયુ છે. લોકોમાં તેમના મતદાનનો અધિકારનો ઉપયોગ કરવાનો ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં એક બાજુ યુવાનો લાંબી લાઈન અને ભીડ જોઈને મતદાન મથકથી પાછા ફર્યા હતા, ત્યારે બીજી તરફ ઘણાં વૃદ્ધ લોકો એવા પણ હતા, જે તેમનો મત આપવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. TV9 […]

85 વર્ષના વૃદ્ધ કે 85 વર્ષના યુવાન ? જવાહરલાલ નેહરૂથી લઈને મોદી સરકાર સુધી દરેક ચૂંટણીમાં કર્યુ છે મતદાન

Follow us on

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકયુ છે. લોકોમાં તેમના મતદાનનો અધિકારનો ઉપયોગ કરવાનો ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યાં એક બાજુ યુવાનો લાંબી લાઈન અને ભીડ જોઈને મતદાન મથકથી પાછા ફર્યા હતા, ત્યારે બીજી તરફ ઘણાં વૃદ્ધ લોકો એવા પણ હતા, જે તેમનો મત આપવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

નૈનીતાલના 85 વર્ષીય ગિરિશભાઈએ દેશની પ્રથમ ચૂંટણીમાં પણ મત આપ્યો હતો, જે 1952માં યોજાઈ હતી. તેમને જણાવ્યું કે તેમને 1952ની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને મત આપ્યો હતો. નૈનીતાલના જે મતદાન મથક પર તેઓ મત આપવા ગયા હતા, ત્યાં મશીન લગભગ 1 કલાક સુધી ખરાબ થયું હતું.

 

ગરમીમાં અને લાંબી લાઈનથી પરેશાન થઈને યુવાનો તેમનો મત આપ્યા વગર જ પાછા ફર્યા હતા પણ આ 85 વર્ષીય ગીરીશભાઈ, જેઓ દિવ્યાંગ છે. તે તેમની જગ્યા પરથી હટ્યા પણ નહિ અને તેમનો મત આપીને પાછા ફર્યા હતા.

તેમને જણાવ્યું કે મત આપવો આપણી ફરજ છે. બધા જ લોકોએ મત આપવો જોઈએ. ત્યારે યુવાનોએ મત આપ્યા વગર પાછા ગયા તેમની પર તેમને કહ્યું કે આ ખુબ ખોટી વાત છે, દરેક લોકોએ મત આપવો જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article