કાનપુર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર તો રાજધાની દિલ્હી છઠ્ઠા ક્રમાંકે

|

Apr 10, 2019 | 5:40 PM

ઉત્તર પ્રદેશના ઘણાં શહેરો દૂનિયાના સૌથી વધૂ પ્રદૂષિત શહેરમાંના એક છે. કાનપુર દુનિયાનું સૌથી વધૂ પ્રદૂષિત શહેર છે અને ઉત્તરપ્રદેશના 4 શહેરો આ યાદીમા સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લખનૌના સાંસદ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને કાનપુરના સાંસદ અને બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી પોતાના સંસદીય ક્ષેત્રમાં પ્રદૂષણના મામલે કંઈ જ […]

કાનપુર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર તો રાજધાની દિલ્હી છઠ્ઠા ક્રમાંકે

Follow us on

ઉત્તર પ્રદેશના ઘણાં શહેરો દૂનિયાના સૌથી વધૂ પ્રદૂષિત શહેરમાંના એક છે. કાનપુર દુનિયાનું સૌથી વધૂ પ્રદૂષિત શહેર છે અને ઉત્તરપ્રદેશના 4 શહેરો આ યાદીમા સામેલ છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લખનૌના સાંસદ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને કાનપુરના સાંસદ અને બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી પોતાના સંસદીય ક્ષેત્રમાં પ્રદૂષણના મામલે કંઈ જ બોલતા નથી.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

TV9 Gujarati

 

દિલ્હીના એક પર્યાવરણ સંસ્થાનો દાવો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીની વાયુ ગુણવત્તા સૌથી વધુ ખરાબ થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની 15 સૌથી વધૂ પ્રદૂષિત શહેરના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની આ લિસ્ટમાં રાજધાની દિલ્હી છઠ્ઠા નંબર પર છે. આ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વના 15 સૌથી ખરાબ શહેરોમા 14 શહેર ભારતના છે, ઉપરાંત તેમાંથી  4 શહેરો ઉત્તરપ્રદેશના રાજ્યના છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર અવા વારાણસીમાં શ્વાસની બિમારી અને એલર્જીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વાયુ પ્રદૂષણનું કારણ મોટા પ્રમાણમા બાંધકામ થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે 2017માં વારાણસીનો વાયુ ગુણવત્તા આંક 490 સુધી પહોંચી ગયો હતો. જે ડિસેમ્બર 2018માં આ આંક 384 પહોંચ્યો હતો. આમ પરિસ્થતિ સતત વણસી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article