Gujarat Weather : આજે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો બે ડિગ્રી વધશે, ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે રાજ્યમાં ગરમીનો પારો બે ડિગ્રી વધશે,જાણો તમારા જિલ્લામાં વાતાવરણ કેવુ રહેશે.

Gujarat Weather : આજે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો બે ડિગ્રી વધશે, ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના
Gujarat weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:32 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં કચ્છ, અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પરંતુ આજથી ગરમીનો પારો એક થી બે ડિગ્રી વધશે.

આ પણ વાંચો : Gujarat Weather : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

આજે રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 37 % ની આસપાસ રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 37% રહેશે. આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે 38% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.તેમજ આજે ડાંગ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને 56% ભેજવાળુ વાતાવરણ રહેશે.આજે જામનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

તો આજે રવિવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 37 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 65% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">