WITT 2025: ટેલેન્ટ હન્ટ દ્વારા શોધાયેલ ‘ટાઈગર એન્ડ ટાઈગ્રેસ’ ખેલાડીઓ PM મોદીને મળ્યા

author
| Edited By: | Updated on: Mar 28, 2025 | 9:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ​​ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 ના "વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે" સમિટ (WITT 2025) નો પ્રારંભ કરાવ્યો હતો. અહીં તેમનું સ્વાગત એવા ખાસ પ્રતિભાશાળી બાળકો દ્વારા પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ​​ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 ના “વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે” સમિટ (WITT 2025) નો પ્રારંભ કરાવ્યો હતો. અહીં તેમનું સ્વાગત એવા ખાસ પ્રતિભાશાળી બાળકો દ્વારા પણ કરવામાં આવ્યું હતું. મંચ ઉપર વડાપ્રધાને આ પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી.

આ દેશના એવા ખેલાડીઓ છે જેમને TV9 દ્વારા દેશભરમાં પ્રતિભા શોધ માટે પસંદ કરવામાં આવ્યા છે. ફૂટબોલને નવી ઉર્જા આપવા માટે, News9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ વિશ્વના સૌથી મોટા ફૂટબોલ પ્રતિભા શોધ કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યું છે અને આ બાળકો તેની શોધ છે. જુઓ વીડિયો

વોટ ઈન્ડિયા થિંક ટૂડેના કાર્યક્રમ અંતર્ગત તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Published on: Mar 28, 2025 09:22 PM