Viral Video: જ્યારે એક માછલી મહાકાય સાપને ગળવા લાગી ! ક્યારેય જોયો છે આવો વિડીયો?

Viral Video : ઇલના શિકાર પહેલા તે મોઢામાંથી એક ધુમાડા જેવુ દ્રવ્ય છોડે છે પછી થોડા સમયની રાહ જોયા બાદ તેનો શિકાર કરે છે. ટ્વિટર પાર આ વિડિયો ધૂમ મચાવી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 13, 2021 | 4:21 PM

Viral Video : ઇન્ટરનેટ પર રોજબરોજ આપણેને અવનવા Video જોવા મળતા હોય છે.એવો જ એક Viral Video અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જે વિડિયોને ઇંડિયન ફોરેસ્ટ ઓફિસર (IFS) સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સુશાંત નંદ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને જાનવરો સબંધી વિડીયો અને માહિતીઓ સમયાંતરે શેર કરતાં રહે છે.

આ વખતે તેને એક વિડીયો શેર કર્યો છે જેમાં એક માછલી એક સાપ જેવા દેખાતા એક જીવને ગળી રહી છે. પરંતુ જણાવી દઈએ કે આ કોઈ સાપ નહીં પણ સાપ જેવી જ દેખાતી ‘ઇલ’ નામની એક માછલી છે જેને તે ગળી રહી હતી.
દિલચસ્પ વાત એ છે કે ઇલના શિકાર પહેલા તે મોઢામાંથી એક ધુમાડા જેવુ દ્રવ્ય છોડે છે પછી થોડા સમયની રાહ જોયા બાદ તેનો શિકાર કરે છે. ટ્વિટર પર આ વિડિયો ધૂમ મચાવી રહ્યો છે.

આ વિડિયોનો એક ભાગ બીજો ભાગ પણ છે જેમાં છેલ્લે શું થાય છે તે ખબર પડે છે. આમ તો આ મોટી શિકારી માછલી માટે ઇલ માછલી ઘણી મોટી છે. જેથી છેલ્લે તે શિકાર છોડી દે છે અને ઇલ માછલીનો જીવ પણ બચી જાય છે.

 

જો કે, અમુક માછલીઓ એવી હોય છે કે જે તેના કરતાં અલગ પ્રકારની માછલીઓનો શિકાર કરતી હોય છે. ભલે પોતે નાના કદની માછલી હોય પણ મોટી માછલીઓને પણ પોતાના પેટમાં સમાવવા સક્ષમ હોય છે.

આમ તો આ વિડીયો ઓગષ્ટ 2019 માં જ ‘Fisherman animal Lover’ નામની ચેનેલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને  લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા હતા. જેમાં અમુક લોકો તો આ વિડીયોને ફેક ગણાવી ચૂક્યા છે. અને મૂળ YouTube વિડિયોને બે કરોડથી પણ વધારે વાર જોવાય ચૂક્યો છે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">