ઉત્તરાખંડ: ટનલમાં ફસાયેલા મજૂરોની હવે ધીરજ ખૂટી, તેઓએ ભોજન લીધું નહીં, જાણો કેવી છે તેમની હાલત, જુઓ વીડિયો

| Updated on: Nov 25, 2023 | 4:14 PM

લગભગ 2 અઠવાડિયા બાદ પણ મજૂરો સિલ્કિયારા ટનલમાં ફસાયેલા છે. આ મજૂરો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે. મજૂરોને તેમના પરિવારજનો સાથે વાત કરાવવામાં આવી રહી છે. આજે પરિવારના એક સભ્યએ મજૂર સાથે ફોન પર વાત કરી હતી. આ સાંભળ્યા બાદ તમે અનુમાન લગાવી શકો છો કે હવે અંદર તેઓની શું હાલત છે.

લગભગ 2 અઠવાડિયા બાદ પણ મજૂરો સિલ્કિયારા ટનલમાં ફસાયેલા છે. આ મજૂરો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે. મજૂરોને તેમના પરિવારજનો સાથે વાત કરાવવામાં આવી રહી છે. આજે પરિવારના એક સભ્યએ મજૂર સાથે ફોન પર વાત કરી હતી. આ સાંભળ્યા બાદ તમે અનુમાન લગાવી શકો છો કે હવે અંદર તેઓની શું હાલત છે. ગ્રાઉન્ડ ઝીરો પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન, જુઓ વીડિયો

વર્ટિકલ ડ્રિલિંગ કરવા માટે BRO દ્વારા પહાડને કાપીને બનાવેલા રોડની મદદથી મશીનોને ઉપરની તરફ ખસેડવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર તેમને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. વર્ટિકલ ડ્રિલિંગ પણ શરૂ થઈ ગયું છે. હાલ મજૂરોને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો