મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, અરજી સાંભળવાનો કર્યો ઇન્કાર

|

Jan 19, 2024 | 11:55 AM

મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને સુપ્રીમ તરફથી રાહત મળી નથી. ઓક્ટોબર 2022નાં કેબલ બ્રિજ તૂટવાના લીધે 135થી વધુ લોકોના મોત થયા હતા અને SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવી હતી. જયસુખ પટેલ ઓરેવા કંપનીનાં સંચાલક છે.

મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને સુપ્રીમ તરફથી રાહત મળી નથી. ઓક્ટોબર 2022નાં કેબલ બ્રિજ તૂટવાના લીધે 135થી વધુ લોકોના મોત થયા હતા અને SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવી હતી.

મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને સુપ્રીમ તરફથી રાહત મળી નથી. હાઇકોર્ટમાં જામીન અરજી પેન્ડિંગ હોવાથી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. ઓક્ટોબર 2022નાં કેબલ બ્રિજ તૂટવાના લીધે 135થી વધુ લોકોના મોત થયા હતા અને SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો: મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, સાત આરોપી પોલીસ પકડમાં, જુઓ વીડિયો

 

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Published On - 12:50 pm, Thu, 30 November 23

Next Video