Surendranagar News: ધ્રાંગધ્રા પોલીસે ખેતરમાં જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, જુઓ Video
પોલીસે રેડ કરતા સાત આરોપીઓ રોકડા રૂપીયા 1.6 લાખ અને મોબાઇલ સહિત 1.70ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે અને કોની વાડીમાં આ જુગાર રમાઈ રહ્યો હતો તે દિશામાં પણ પોલીસે પુછપરછ શરૂ કરી છે.
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસે બાયસબગઢ ગામે રેડ કરી ગુડદીપાસાનો જુગાર ઝડપ્યો છે. બાયસબગઢ ગામની સીમમાં સાત આરોપીઓ ગુડદીપાસાનો જુગાર રમતા હતા પોલીસને બાતમીના આધારે રેડ કરી હતી.
પોલીસે રેડ કરતા સાત આરોપીઓ રોકડા રૂપીયા 1.6 લાખ અને મોબાઇલ સહિત 1.70ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે અને કોની વાડીમાં આ જુગાર રમાઈ રહ્યો હતો તે દિશામાં પણ પોલીસે પુછપરછ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
Published on: Oct 16, 2023 08:11 AM
Latest Videos
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ