આ મહિલાએ પોતાની સોનાની બંગડીઓ વેચીને, શહીદોના પરિવારોને કરીને 13 લાખની મદદ

|

Feb 22, 2019 | 4:42 PM

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી આખા દેશમાં શોકનો માહોલ છે. TV9 Gujarati દેશ ભરમાં શહીદોના પરિવારોને લોકો પોતાની રીતે મદદ કરી રહ્યાં છે. ત્યારે ઉતર પ્રદેશના બરેલીમાં એક પ્રાઈવેટ સ્કૂલની પ્રિન્સિપલે તેમની સોનાની બંગડી વેચીને લગભગ 13 લાખ રૂપિયાની મદદ શહીદોના પરિવારોને કરી છે. Web Stories View more […]

આ મહિલાએ પોતાની સોનાની બંગડીઓ વેચીને, શહીદોના પરિવારોને કરીને 13 લાખની મદદ

Follow us on

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી આખા દેશમાં શોકનો માહોલ છે.

TV9 Gujarati

દેશ ભરમાં શહીદોના પરિવારોને લોકો પોતાની રીતે મદદ કરી રહ્યાં છે. ત્યારે ઉતર પ્રદેશના બરેલીમાં એક પ્રાઈવેટ સ્કૂલની પ્રિન્સિપલે તેમની સોનાની બંગડી વેચીને લગભગ 13 લાખ રૂપિયાની મદદ શહીદોના પરિવારોને કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પણ વાંચો : અમેરિકાના વિશેષજ્ઞનો દાવો, 2019ની ભારતની લોકસભાની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી થશે !

શહીદોને મદદ કરનાર કિરણ ઝગવાલે જણાવ્યું કે પુલવામા હુમલા પછી જ્યારે શહીદોના પાર્થિવ દેહ તેમના પરિવારોની પાસે પહોંચ્યા અને તેમને શહીદોની પત્નીઓને ટીવી પર જોઈને તેમને ખુબ દુખ થયું. તેમને લાગ્યું કે તે આ મહિલાઓ માટે શું કરી શકે છે. અને ત્યારે તેમને તેમની સોનાની બંગડીઓ વેચવાનો નિર્ણય કર્યો. આ બંગડીઓ તેમને તેમના પિતાએ ભેટમાં આપી હતી. તેમને તેમની સ્કૂલમાં 2 મિનટનું મૌન પણ રાખ્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

[yop_poll id=1708]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article