Video: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ 70 ટકા પૂર્ણ, 2024માં ભક્તો મંદિરમાં કરી શકશે રામલલ્લાના દર્શન

શ્રી રામ (Shri Ram) જન્મભૂમિમાં રામ મંદિરનું 70% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે જ્યારે 2025 સુધીમાં મંદિર આકાર લઈ લેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:46 PM

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કાનું કામ ઓગસ્ટમાં પૂર્ણ થશે. મંદિરના નિર્માણ વિશે માહિતી આપતા ચંપત રાયે કહ્યું કે લગભગ 50 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને નિર્માણકાર્ય જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જે બાદ રામ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. જણાવી દઈએ કે મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે

શ્રી રામ જન્મભૂમિમાં રામ મંદિરનું 70% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહના સ્તંભોને 14 ફૂટ સુધી પૂર્ણ કરવામાં આવ્યા છે. મંદિરનું ઝડપથી નિર્માણ થઈ રહ્યું છે. મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે જ્યારે 2025 સુધીમાં મંદિર આકાર લઈ લેશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવશે, મધ્યપ્રદેશમાં બોલ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ

જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજા શરૂ થશે

જોકે જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજા શરૂ થશે. મંદિરના નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ ખર્ચ અંદાજે 1800 કરોડ રૂપિયા છે. શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ વતી મીડિયાને કેમ્પસમાં બોલાવવામાં આવ્યા હતા. લગભગ એક કલાક સુધી તેમને રામ મંદિરનું અત્યાર સુધીનું નિર્માણ બતાવવામાં આવ્યું હતું.

Follow Us:
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">