માણસ કૂતરાને લાત મારવા ગયો અને બન્યુ કંઈક એવું કે તમે હસીને લોટપોટ થઈ જશો, જુઓ વીડિયો

|

Feb 21, 2022 | 3:52 PM

જેમ-જેમ વીડિયો આગળ વધી રહ્યો છે, તેમ-તેમ તે માણસ એક નિર્દોષ રખડતા કૂતરા પાસે જાય છે અને તેને જોરથી લાત મારવાનો પ્રયાસ કરે છે. કમનસીબે તે લપસી જાય છે.

માણસ કૂતરાને લાત મારવા ગયો અને બન્યુ કંઈક એવું કે તમે હસીને લોટપોટ થઈ જશો, જુઓ વીડિયો
Man tries to kick stray dog but ends up falling hard in viral video( Image-Twitter)

Follow us on

ઘણા લોકો ભાગ્યમાં વધારે વિશ્વાસ ધરાવતા હોય છે. જ્યારે અન્ય કેટલાક લોકો ભાગ્ય અથવા કર્મના ખ્યાલમાં પણ માનતા નથી હોતા. ઈન્ટરનેટ પર કેટલાક અદ્ભુત વીડિયો (Amazing Video) જોવા મળે છે. જે ભાગ્યમાં વ્યક્તિનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે બંધાયેલા હોય છે. ટ્વિટર પર શેયર (Viral video) કરવામાં આવેલા આ વીડિયોમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ, તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આ વીડિયો જોયા પછી તમને પણ ભાગ્ય ઉપર વિશ્વાસ આવશે કે આપણે જેવું કરીએ છીએ તેવું આપણી સાથે પણ થાય છે. માત્ર એવું નથી હોતું કે સોશિયલ મીડિયાના વાયરલ વીડિયો આપણને મનોરંજન જ પુરુ પાડે, પરંતુ ક્યારેક તે વીડિયો માંથી ઘણું શીખવા પણ મળતું હોય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જૂઓ વીડિયો…..

Natureholic દ્વારા શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ શેરીમાં ચાલતો હોવાના CCTV ફૂટેજ બતાવે છે. જેમ-જેમ વીડિયો આગળ વધી રહ્યો છે, તેમ-તેમ તે માણસ એક નિર્દોષ રખડતા કૂતરા પાસે જાય છે અને તેને જોરથી લાત મારવાનો પ્રયાસ કરે છે. કમનસીબે તે લપસી જાય છે અને તેના બદલે પીઠ પર જોરથી પડી જાય છે.

આ વીડિયોને 3,06,000થી વધુ પ્રતિક્રિયાઓ મળી છે. જ્યારે કેટલાકે વ્યક્ત કર્યું કે ‘આ માણસનું કામ કર્મનું સંપૂર્ણ ઉદાહરણ છે’. અન્ય લોકોએ ધ્યાન દોર્યું કે તે માણસ માટે સજા કેટલી સાચી હતી!

આ પણ વાંચો: Viral Video: સંગીત સાંભળતા શિયાળના આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, પાર કર્યા 10 મિલિયનથી વધુ વ્યૂઝ

આ પણ વાંચો: બિલાડીને ગાતા જોઈ છે ક્યારેય ? Viral વીડિયોમાં જુઓ કેવા તાલથી રેલાવી રહી છે સૂર

Next Article