જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા રાહદારી પુલ ધોવાઈ ગયો, જુઓ Video

|

Jul 29, 2023 | 7:57 PM

ડોડા જિલ્લાના ગંડોહના કલજુગાસર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભીષણ પૂરમાં એક રાહદારી પુલ ધોવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા કલજુગાસર ગામમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે હવે ઘણા ગામો રસ્તાથી કપાઈ ગયા છે અને  વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

Jammu : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનામાં અગાઉ પણ આવું બન્યું છે. 28 જુલાઈ બપોરે ડોડા જિલ્લાના ગંડોહના કલજુગાસર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભીષણ પૂરમાં એક રાહદારી પુલ ધોવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા કલજુગાસર ગામમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે હવે ઘણા ગામો રસ્તાથી કપાઈ ગયા છે અને  વાહનવ્યવહાર ખોરવાઈ ગયો..

આ પણ વાંચો : Gujarati Video : લોકસભા પહેલા પક્ષપલટાની મોસમ ખીલી, કોંગ્રેસમાં જોડાયા આપના કાર્યકરો

આ પહેલા શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરના તત્તાપાની, સાંગલદાનમાં વહેલી સવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ચાર મકાનોને નુકસાન થયું હતું. આ ઘટના રામબનમાં બની હતી. તેમણે કહ્યું કે તમામ કેદીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત પરિવારોને ટેન્ટ આપવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video