Gujarati Video : લોકસભા પહેલા પક્ષપલટાની મોસમ ખીલી, કોંગ્રેસમાં જોડાયા આપના કાર્યકરો
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓના જોડાણ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું, અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છે.
Ahmedabad : કોંગ્રેસમાં(Congress) લોકસભાની ચૂંટણી પહેલા ભરતી મેળો શરૂ થયો છે .આમ આદમી પાર્ટીના(AAP) મહિલા વિંગના મહામંત્રી સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓના જોડાણ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું, અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છે.
આ પણ વાંચો : Gujarat માં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે, એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરાશે
કોંગ્રેસ મોટો પક્ષ છે.વેચાઈ નહી અને સાથે રહેવાય એટલે જોડીએ છે.કોંગ્રેસ મોટો પક્ષ છે વેચાઈ નહી અને સાથે રહેવાય એટલે તમામ લોકોને જોડીએ છીએ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
