Patan: HNGU માં બનશે નવો ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનની અછતને લઇ લેવાયો નિર્ણય
File Photo

Patan: HNGU માં બનશે નવો ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનની અછતને લઇ લેવાયો નિર્ણય

| Updated on: Apr 25, 2021 | 2:25 PM

પાટણમાં વધતા કેસ અને ઓક્સિજનની અછતને લઇને યોજાઇ બેઠક યોજાઈ હતી. HNGU માં આપાતકાલિન બેઠક યોજાઇ હતી.

પાટણમાં વધતા કેસ અને ઓક્સિજનની અછતને લઇને યોજાઇ બેઠક યોજાઈ હતી. HNGU માં આપાતકાલિન બેઠક યોજાઇ હતી. આ બેઠક કુલપતિ અને EC મેમ્બર વચ્ચે યોજાઇ હતી. HNGU માં નવો ઓક્સિજન પ્લાન્ટ બનશે. હાલ જિલ્લામાં માત્ર એક જ ઓક્સિજન પ્લાન્ટ છે.

 

આ પણ વાંચો: Surendranagar: કલેક્ટરે ફરમાન પરત ખેંચતા હોમ ક્વૉરન્ટાઇન કોરોના દર્દીઓને પણ મળશે ઓક્સિજનની બોટલ