Gujarati NewsVideosNaukri9 Video marketing jobs For graduates salary more than 60000 per month
Naukri9 Video: સ્નાતકો માટે માર્કેટીંગ ક્ષેત્રમાં બહાર પડી નોકરીઓ, મળશે મહિને 60,000થી વધુ પગાર
સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો (Job Vacancy) સર્જાઈ છે, માર્કેટીંગ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને મહિને 60,000થી વધુ પગાર મળશે.
ધોરણ 10 કે 12 કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે, માર્કેટીંગ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને મહિને 60,000થી વધુ પગાર મળશે.