My India My Life Goals : લોકો કહેતા રહ્યા પાગલ, ‘ટ્રી મેન’ દરિપલ્લી રમૈયાએ વાવ્યા એક કરોડ રોપા

My India My Life Goals : લોકો કહેતા રહ્યા પાગલ, ‘ટ્રી મેન’ દરિપલ્લી રમૈયાએ વાવ્યા એક કરોડ રોપા

| Edited By: | Updated on: Aug 07, 2023 | 6:35 PM

My India My Life Goals: દરિપલ્લી રમૈયાએ ધરતીને હરિયાળી બનાવવા માટે કોઈની રાહ જોઈ ન હતી, પરંતુ પોતે જ રોપાઓ વાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતાની સાથે છોડ અને બીજ લઈને નીકળે છે. તેમને 2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

My India My Life Goals: તેલંગાણાના રહેવાસી દરિપલ્લી રમૈયા ધરતીને હરિયાળી બનાવવા માટે કોઈની રાહ જોઈ ન હતી, પરંતુ પોતે જ રોપા વાવવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે તેમનું અભિયાનની મહેનત રંગ લાવી અને અત્યાર સુધીમાં તેમણે 1 કરોડથી વધુ રોપા વાવ્યા છે. આ અભિયાન માટે તેમને પોતાની 3 એકર જમીન પણ વેચી દીધી. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતાની સાથે છોડ અને બીજ લઈને નીકળે છે. તેમને 2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : MY INDIA MY LIFE GOALS: બિછીભાઈના અથાક પ્રયાસોને કારણે કાચબાના મૃત્યુમાં થયો ઘટાડો, જુઓ VIDEO

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 07, 2023 06:24 PM