My India My Life Goals: પર્યાવરણની જાળવણી માટે પર્યાવરણ શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શિક્ષણ આપણને આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ જેવા પડકારોને સમજવામાં ઘણી મદદ કરે છે. તે આપણને ઈકો-સિસ્ટમ અને જૈવવિવિધતા વિશે વૈજ્ઞાનિક જ્ઞાન પ્રદાન કરે છે. આપણે વેસ્ટ કંટ્રોલ, વોટર કન્ઝર્વેશન અને એનર્જી કન્ઝર્વેશન શીખવાની જરૂર છે.
આ પણ વાંચો : My India My Life Goals: ગ્લોબલ વોર્મિંગને અટકાવવું છે જરૂરી, નિયંત્રણ જાળવવું પડશે