Israel Hamas War: પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટીશરોએ ફિલિસ્તીનને હરાવ્યું હતું અને તેના પર કબ્ઝો મેળવી લીધો હતો અને બ્રિટન દ્વારા કબ્ઝો કરેલી જગ્યા પર યહુદીઓેને ફિલિસ્તીનમાં અલગ દેશ આપવાનું કહેવામાં આવ્યું હતું.
ઈતિહાસકારો કહે છે કે જ્યારે હજાર વર્ષ પહેલા મુસ્લિમો એવુ માનતા હતા કે ઈબ્રાહિમ મક્કિ મદીનાથી જેરૂસલેમ આવીને તેમના ખુદા સાથે સંપર્ક કરતા હતા, જ્યારે ક્રિશ્ચન લોકો માનતા હતા કે ઈશુ મશીને અહીં જ લટકાવવામાં આવ્યા હતા અને તેમને નવો જન્મ લીધો હતો, જ્યારે યહુદી લોકો માને છે કે જેરૂસલમથી યહુદી ધર્મની શરૂઆત થઈ હતી.
એક સમય બાદ મુશ્લીમો દ્વારા પોતાની પવિત્ર જગ્યાને બચાવવા માટે યહુદીઓ અને કિશ્ચન લોકો વચ્ચે સારી સાઠગાઠ હોવાને કારણે તેઓ એક બિજાને પોતાની પવિત્ર જગ્યા પર જવા દેતા હતા. જ્યારે 1096થી લઈ 1204 સુધી આ જગ્યાને લઈ ધાર્મીક યુદ્ધ થઈ ચુક્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો