Israel Hamas War: સ્થાપનાથી લઈ મુસ્લિમ દેશોને આપેલી માત સુધી, જાણો કઈ રીતે ઈઝરાયલ દેશ આવ્યો અસ્તિત્વમાં, જુઓ Ankit Avasthi video
1948 પહેલા ઈઝરાયલ નામનો કોઈ દેશ નહોતો, પહેલા ત્યા પેલેસ્ટાઈન દેશ હતો, પેલેસ્ટાઈન લોકો ગાઝા પટ્ટી પર જઈને રહેવા લાગ્યા હતા, ત્યારબાદ ત્યા ઈઝરાયેલ દેશ બન્યો હતો. ત્યારે તેની આસપાસ રહેતા મુસ્લીમ દેશોએ પેલેસ્ટાઈન લોકોને સપોર્ટ કરવા માટે યુદ્ધની શરૂઆત કરી પણ, ઈઝરાયલે તે મુસ્લીમ દેશોને હરાવીને તેમની થોડી થોડી જગ્યાઓ પર કબ્ઝો કરી લીધો હતો, 1948માં ઈઝરાયલને સ્વતંત્ર દેશનો દર્જો મળી ગયો હતો.
Ankit Avasthi Israel Hamas War Video: 19મી સદીના પહેલા દાયકામાં જ્યારે યહુદીઓનું કિશ્ચન સાથે યુરોપમાં કનેક્શન બની રહ્યું નહોતું, ત્યારે જર્મન અને નાજી દ્વારા યહુદીઓ પર હુમલાઓ થયા ત્યારે યહુદીઓ જર્મની છોડી બહાર જગ્યા ગોતી રહ્યા હતા. જ્યારથી પહેલું વિશ્વ યુદ્ધ પુર્ણ થયું ત્યારથી યહુદીઓ પોતાની માટે જગ્યા ગોતી રહ્યા હતા.
આ પણ વાંચો: Israel Hamas War: ઈઝરાયલનો હમાસ પર વળતો પ્રહાર, 450 પેલેસ્ટિનિયનોને ઉતાર્યા મોતને ઘાટ, જુઓ Video
1948 પહેલા ઈઝરાયલ નામનો કોઈ દેશ નહોતો, પહેલા ત્યા પેલેસ્ટાઈન દેશ હતો, પેલેસ્ટાઈન લોકો ગાઝા પટ્ટી પર જઈને રહેવા લાગ્યા હતા, ત્યારબાદ ત્યા ઈઝરાયેલ દેશ બન્યો હતો. ત્યારે તેની આસપાસ રહેતા મુસ્લીમ દેશોએ પેલેસ્ટાઈન લોકોને સપોર્ટ કરવા માટે યુદ્ધની શરૂઆત કરી પણ, ઈઝરાયલે તે મુસ્લીમ દેશોને હરાવીને તેમની થોડી થોડી જગ્યાઓ પર કબ્ઝો કરી લીધો હતો, 1948માં ઈઝરાયલને સ્વતંત્ર દેશનો દર્જો મળી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો