IND vs ENG 4th Test Day 1: Narendra Modi સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટનો પ્રારંભ, શરૂઆતમાં જ ઈગ્લેન્ડને ત્રણ ઝટકા

IND vs ENG 4th Test Day 1: આજથી શરૂ થશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય પ્લેઇંગમાં મોહમ્મદ સિરાઝને તક મળી છે કે જે અગાઉ પણ એક ટેસ્ટ રમી ચુક્યો છે.

| Updated on: Mar 04, 2021 | 10:40 AM

IND vs ENG 4th Test Day 1: આજથી શરૂ થશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય પ્લેઇંગમાં મોહમ્મદ સિરાઝને તક મળી છે કે જે અગાઉ પણ એક ટેસ્ટ રમી ચુક્યો છે. હાલ ભારત 2- 1થી સિરિઝમાં છે આગળ  જેને લઈે ભારતીય પ્રશંસકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ. લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં ઈગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી છે બે વિકેટ મળી છે અક્ષર પટેલ ને એક વિકેટ મોહમ્મંદ સિરાઝને મળી છે. અગર પીચ ત્રીજી ટેસ્ટ જેવી રહે છે તો ઈગ્લેન્ડ માટે આજે આખો દિવસ ટકી રહેવું અઘરૂ બની રહેશે.

 

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">