Gandhinagar : દહેગામમાં વકર્યો રોગચાળો,જિલ્લા કલેક્ટરે 3 મહિના સુધી આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો

|

Jun 01, 2024 | 2:47 PM

ગાંધીનગરમાં દેહગામમાં રોગચાળો વકરતો હોવાનું સામે આવ્યુ છે. દેહગામમાં 20થી વધુ લોકોને ઝાડા ઉલટીનો ભોગ બન્યો છે. ત્રણ વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા કલેકટરે ત્રણ મહિના સુધી ગામમાં 2 કિ.મી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે મામલતદાર ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીએ ખાડા વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારીએ પાણી પુરવઠાની ટાંકીનું નિરીક્ષણ કર્યુ છે. તેમજ નગરપાલિકાને વિવિધ સૂચનાઓ આપી છે. જો મિશ્રઋતુના કારણે પણ આ પ્રકારના રોગચાળો વકરતો હોય છે.

હવે તો હદ થઈ ! અમદાવાદના શાહીબાગની પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી મળ્યુ ડ્રગ્સ, વિદેશથી મોકલાતો કરોડોનો માલ જપ્ત, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video