Vadodara : મોબાઇલ કંપનીઓ દ્વારા આડેધડ ખોદકામને લઇને તંત્ર એકશનમાં

Vadodara : મોબાઇલ કંપનીઓ દ્વારા આડેધડ ખોદકામને લઇને તંત્ર એકશનમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:43 PM

વડોદરામાં વિવિધ વિસ્તારોમાં રિલાયન્સ જીઓ, એરટેલ અને CMS કોમ્પ્યુટર કંપનીઓ મંજૂરી વગર શહેરના માર્ગો પર આડેધડ ખોદકામ કરે છે.

વડોદરામાં(Vadodara)  મંજૂરી વગર કેબલિંગનું કામ કરતી ચાર મોબાઈલ કંપનીઓ(Mobile Company)  સામે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે(Shalini Agarwal)  કાર્યવાહી કરી છે.શહેરના પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં આડેધડ ખોદકામ થતું હતું.જેની તપાસ માટે કમિશ્નર શાલિની અગ્રવાલે ચાર ટીમો બનાવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રિલાયન્સ જીઓ, એરટેલ અને CMS કોમ્પ્યુટર કંપનીઓ મંજૂરી વગર શહેરના માર્ગો પર આડેધડ ખોદકામ કરે છે.. આ ચારેય કંપનીઓ સામે નોટિસ, દંડ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેમાંઅલગ અલગ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જીનીયર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે

આ પણ વાંચો : Ahmedabad : સોની વેપારીએ ફુલેકું ફેરવ્યુ, પોલીસે આરોપીને ઝડપી લીધો, પણ મુદ્દામાલ ગાયબ

g clip-path="url(#clip0_868_265)">