પાટણ સરકારી અધિકારીઓની જાસૂસીકાંડનો મામલો, વિક્રમ ઠાકોરની પોલીસે અટકાયત કરી

રાજ્યમાં અનેક અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી હોવાના મામલો એક બાદ એક સામે આવવા લાગ્યા છે. અરવલ્લી, પંચમહાલ, બનાસકાંઠા અને બાદમાં પાટણ જિલ્લામાં આ જ પ્રકારે અધિકારીઓની GPS ટ્રેકર લગાવીને જાસૂસી કરવામાં આવી રહી હોવાના મામલો સામે આવ્યો છે. પાટણ પોલીસે એક શખ્શ વિક્રમ ઠાકોરની અટકાયત કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2023 | 11:01 AM

પાટણના ખાણખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવીને જાસૂસી કરવાના મામલે પાટણ પોલીસે એક શખ્શની અટકાયત કરી છે. વિક્રમ ઠાકોર નામના યુવકને પાટણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને હવે ટ્રેકર પુરુ પાડનાર આરોપીને ઝડપવાની દીશામાં કાર્યવાહી શરુ કરાઈ છે. GPS ના બારકોડ આધારે પોલીસે વિક્રમ ઠાકોર નામના શખ્શની અટકાયત કરી છે.

પોલીસને દિલ્હી સુધીનું આ મામલે પગેરું મળ્યું છે અને જેને લઈ હવે GPS ટ્રેકર આપનાર દિલ્હીના શખ્સને પણ શોધવામાં આવી રહ્યો છે. જે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પાટણ પોલીસે ભૂસ્તરશાસ્ત્રીની કારમાં GPS ટ્રેકર લગાવવાને લઈ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. જેને લઈ હવે આખાય જાસૂસી નેટવર્કને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

દીપવીર માતાપિતા બનતા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
દૂધમાં પલાળીને મખાના ખાવાથી જાણો શું થાય છે?
તમારા બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ
PNR Full Form : ટ્રેનની ટિકિટ પર લખેલા 'PNR' નો મતલબ શું છે?
Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024

આ પણ વાંચોઃ  દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી, PI, PSI અને PSO ને નવા ફોન ફાળવ્યા

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">