રાજકોટ વીડિયો : જીવના જોખમે કાર સવારી કરતા યુવકનો વીડિયો વાયરલ
રાજકોટમાં કારમાં સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક જોખમી રીતે સવારી કરતો જોવા મળ્યો છે. સસ્તી પ્રસિદ્ધ માટે આવા સ્ટંટ કરવા ભારે પડી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોંઘીદાટ કાર પર સ્ટંટ કરતો વીડિયોમાં જોવા મળે છે. ઉપરાંત મોંઘીદાટ કાર પર નંબરપ્લેટ પણ લગાવી ન હતી.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તો રાજકોટમાં કારમાં સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક જોખમી રીતે સવારી કરતો જોવા મળ્યો છે. સસ્તી પ્રસિદ્ધ માટે આવા સ્ટંટ કરવા ભારે પડી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોંઘીદાટ કાર પર સ્ટંટ કરતો વીડિયોમાં જોવા મળે છે. ઉપરાંત મોંઘીદાટ કાર પર નંબરપ્લેટ પણ લગાવી ન હતી.
તો બીજી તરફ આણંદના વાસદ બ્રિજ પર વાસદ પોલીસ વાનનો અકસ્માત સર્જાતાં હતો. જેમાં હોમગાર્ડ જવાનનું મોત થયું હતુ.જ્યારે બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.પોલીસ વાન વાસદ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ડિવાઈડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
