મહીસાગર : વીરપુર TDOનો મહિલા કર્મચારી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ, વીડિયો વાયરલ

મહીસાગર : વીરપુર TDOનો મહિલા કર્મચારી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ, વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Nov 03, 2023 | 11:55 PM

વાયરલ વીડિયોમાં મહિલાને બેફામ બોલી નીચા બતાવવાનો TDOનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાયરલ વીડિયોની Tv9 પુષ્ટી કરતું નથી. TDOની બદલી બનાસકાંઠાના કાકરેજમાં થઈ છે. વીરપુરથી ગઈકાલે એટલે કે 2 નવેમ્બરે જ ચાર્જ છોડી દીધો હતો.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વિકાસ અધિકારીનો વીડિયો વાયરલ થયો. મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તાલુકા વિકાસ અધિકારી અશ્વિન એમ પંડ્યા અભદ્ર ભાષા બોલતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો મહીસાગરના આર્મી જવાનનું જમ્મુ-કાશ્મીરમાં નિધન, પાર્થિવ દેહને સન્માન સાથે વતન લવાશે

વાયરલ વીડિયોમાં મહિલાને બેફામ બોલી નીચા બતાવવાનો TDOનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાયરલ વીડિયોની Tv9 પુષ્ટી કરતું નથી. TDOની બદલી બનાસકાંઠાના કાકરેજમાં થઈ છે. વીરપુરથી ગઈકાલે એટલે કે 2 નવેમ્બરે જ ચાર્જ છોડી દીધો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 03, 2023 11:51 PM