AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: આડા સંબંધોને કારણે વિખાયો પરિવાર, હોમગાર્ડ જવાનને પત્ની અને સાસરિયાઓએ ઝેર પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ

Gandhinagar: આડા સંબંધોને કારણે વધુ એક પરિવાર વીખાયો છે. માણસામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષિય યુવકને તેની પત્ની અને સાસરિયાઓએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. યુવકનો આરોપ છે કે તેની પત્નીના પડોશી યુવક સાથે આડા સંબંધ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 12:02 AM
Share

આડા સંબંધોને કારણે પરિવારો વિખેરાયા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના માણસામાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષીય યુવક સાથે થયો. વિશાલ પરમાર નામના યુવકને તેની પત્ની અને સાસરિયાએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. વિશાલનો આરોપ છે કે તેની પત્નીના પાડોશી સાથે આડા સંબંધો હતા. જેને લઈને તેના રોજ ઝઘડા થતા હતા.

પાડોશીના પ્રેમમાં અંધ બનેલ પત્નીએ પ્રેમ સંબંધને પૂર્ણ વિરામ આપવાને બદલે તેના જ પતિના જીવન પર પૂર્ણ વિરામ આપવાનો પ્રયાસ કર્યો. વિશાલને તેના સાસરીયાવાળાઓએ ગડદા પાટુનો માર માર્યો અને પછી બળજબરીપૂર્વક ઝેર આપ્યુ હોવાનો પણ વિશાલે આરોપ લગાવ્યો છે.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">