Video : બનાસકાંઠામાં ટ્રિપલ મર્ડર કેસના દોષિતને ફાંસીની સજા સંભળાવાઈ
બનાસકાંઠામાં ટ્રિપલ મર્ડર કેસના દોષિતને ફાંસીની સજા સંભળાવાઈ છે.દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે..વર્ષ 2019માં લાખણીના ભાકડીયાલ ગામે હત્યાકાંડ સર્જાયો હતો.દોષિત ભીખા ઠાકોરે પોતાના જ પરિવારની હત્યા કરી હતી.તેણે પોતાની પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી
બનાસકાંઠામાં ટ્રિપલ મર્ડર કેસના દોષિતને ફાંસીની સજા સંભળાવાઈ છે.દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે..વર્ષ 2019માં લાખણીના ભાકડીયાલ ગામે હત્યાકાંડ સર્જાયો હતો.દોષિત ભીખા ઠાકોરે પોતાના જ પરિવારની હત્યા કરી હતી.તેણે પોતાની પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.આ કેસમાં આગથળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
