Mahisagar Video : આગામી તહેવારો અને રાજસ્થાન ચૂંટણીને લઈ સરસવા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું

| Edited By: | Updated on: Oct 24, 2023 | 7:37 PM

સરસવા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા અવરજવર કરતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મહીસાગર અને રાજસ્થાનની સરહદે આવેલા સરસવા ચોકડી પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડિટવાસ પોલીસ દ્વારા સરહદ પર અવરજવર કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

Mahisagar : આગામી તહેવારો અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મહીસાગર પોલીસ સતર્ક બની છે. સરસવા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરહદ પર અવરજવર કરતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Mahisagar Video : મહીસાગરમાં ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

પોલીસ દ્વારા મહીસાગર અને રાજસ્થાનની સરહદે આવેલા સરસવા ચોકડી પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડિટવાસ પોલીસ દ્વારા સરહદ પર અવરજવર કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો