વાવ-થરાદ: લાખણીમાંથી નક્લી દસ્તાવેજો બનાવવાનું રેકેટ ઝડપાયુ, ફર્સ્ટ એઈડની ટ્રેનિંગ વગર નક્લી સર્ટિ બનાવી પૈસા પડાવતા

વાવ-થરાદ: લાખણીમાંથી નક્લી દસ્તાવેજો બનાવવાનું રેકેટ ઝડપાયુ, ફર્સ્ટ એઈડની ટ્રેનિંગ વગર નક્લી સર્ટિ બનાવી પૈસા પડાવતા

| Edited By: | Updated on: Nov 03, 2026 | 8:58 PM

વાવ-થરાદ જિલ્લાના લાખણીમાંથી નક્લી દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ફર્સ્ટ એઈડની ટ્રેનિંગ વગર નક્લ સર્ટિફિકેટ બનાવી મોટી રકમ વસુલતા હતા.

વાવ-થરાદના લાખણી તાલુકામાંથી નક્લી દસ્તાવેજો બનાવવાનું રેકેટ ઝડપાયુ છે. ફર્સ્ટ એઈડની ટ્રેનિંગ વગર નક્લી સર્ટિફિકેટ બનાવી મોટી રકમ વસુલતા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. બિહાર બોર્ડની ધોરણ 10ની બોગસ માર્કશીટ બનાવાતી હતી, RC બુક સહિત અન્ય નક્લી દસ્તાવેજો બનાવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે એક સગીર સહિત ત્રણ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

LCBએ શામળા રબારી અને મુકેશ માજીરાણાની ધરપકડ કરી છે. તો સમગ્ર મામલે એક સગીરની સંડોવણી પણ સામે આવી છે. ઓનલાઈન લિંક મારફતે ડુપ્લિકેટ RC બુક બનાવાતી હોવાના પણ આરોપ લાગ્યા છે. પોલીસ તપાસમાં હજુ વધુ ખુલાસા બહાર આવવાની શક્યતા છે.

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

Published on: Nov 03, 2026 08:57 PM
Follow Us
Loading...
Unable to load recommendations.