Valsad : વંદે ભારત ટ્રેન સાથે અથડાવાનો સીલસીલો યથાવત ,ઉદવાડા રેલવે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાઇ 

વંદે ભારત ટ્રેન  2 મહિનામાં  છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. વંદે ભારત ટ્રેનનો પશુ સાથે અથડાવાનો સીલસીલો યથાવત રહ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે આવેલા ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાય છે. જેના લીધે અન્ય ટ્રેન પણ થોડી વાર માટે મોડી પડી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 8:29 PM

વંદે ભારત ટ્રેન  2 મહિનામાં  છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. વંદે ભારત ટ્રેનનો પશુ સાથે અથડાવાનો સીલસીલો યથાવત રહ્યો છે.  ગુજરાતના વાપી અને સંજાણની વચ્ચે આવેલા ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાય છે. જેના લીધે અન્ય ટ્રેન પણ થોડી વાર માટે મોડી પડી હતી. સામાન્ય મરામત કર્યા બાદ ટ્રેનને 20 મિનિટ બાદ રવાના કરાઈ હતી. ઝડપી પરિવહન માટે મુસાફરી કરતા યાત્રીકા ફરી એકવાર અટવાયા હતા. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની અવારનવાર દુર્ઘટના સામે આવતા તેની છાપ ખરડી રહી છે.

જેમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. ટ્રેનના પ્રારંભના માત્ર 9 દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા હતા. ત્યારબાદ અકસ્માતનો દૌર સતત સામે આવતો ગયો હતો. ટ્રેનનો અકસ્માત સૌથી વધુ પશુઓ સાથે થયો હતો. જેના પર પશુ માલીકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમજ રેલવે પ્રશાસને પણ ટ્રેનનો અકસ્માત રોકવા કાર્યવાહીની વાત પણ કરી હતી. પરંતુ જમીની હકીકત પર કોઈ કાર્યવાહી ન થતા સ્વદેશી વંદે ભારત ટ્રેનની આબરૂનું વધુ એકવાર ધોવાણ થયું હતું.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">