Valsad : લોકસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ, ઉદવાડામાં યોજાયો કોંગ્રેસનો કાર્યકર્તા સંવાદ, જુઓ Video

આવાનાર લોકસભાની ચૂંટણીની તૈયારી ઓ કોંગ્રેસ એ આરંભિ દીધી છે. ત્યારે વલસાડ, ડાંગ લોકસભા બેઠકને લઇ આજે વલસાડના ઉદવાડામાં કોંગ્રેસનો કાર્યકર્તા સંવાદ યોજાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 6:02 PM

આગામી ટૂક સ્મયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભા મત ક્ષેત્રના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી અને સંમેલન યોજાયું હતું. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યા હતા. આ દરમ્યાન આગામી ચૂંટણી સહિતના મુદાઓ અંગે તેમણે વાતચીત કરી હતી.

મુકુલ વાસનિકે જણાવ્યું કે જે ઇન્ડિયા ગડબંધન થયું છે. જે આવનાર તમામ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવશે અને કોંગ્રેસ પોતાની જીત મેળવશે. વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી સુખરામ રાઠવા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, માજી સાંસદ કિશન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Valsad: રોડ રોલરે મર્સિડિઝને અડફેટે લેતા દૂર સુધી ઘસડાઈ કાર, અકસ્માતના CCTV થયા વાયરલ – Video

આ કાર્યકર્તા સંમેલનમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લા ઉપરાંત વાંસદા, ચીખલી અને ડાંગના કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છ કે આ બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – અક્ષય કદમ)

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
g clip-path="url(#clip0_868_265)">