વલસાડ : ઓટો રીક્ષામાં મુસાફરોએ કરી જોખમી મુસાફરી, વીડિયો વાયરલ થયો

વલસાડ : ઓટો રીક્ષામાં મુસાફરોએ કરી જોખમી મુસાફરી, વીડિયો વાયરલ થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2024 | 1:25 PM

વલસાડ: રીક્ષામાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. ધરમપુરના ત્રણ દરવાજા વિસ્તારનો વીડિયો હોવાની સંભાવના છે. બનવું સંદર્ભે પોલીસે જયદેસર કાર્યવાહી માટે તૈયારી શરૂ કરી રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે.

વધુ મુસાફરો બેસાડવાની લાલચમાં રીક્ષા ચાલકો વાહન ચાલકો માટે જોખમ ઉભુ કરે છે. મુસારીના અન્ય સરળ વિકલ્પોના અભાવે લોકો પણ મંઝિલ સુધી પહોંચવા આવી જોખમી સવારી કરે છે. ઘણીવાર અકસ્માત પણ બનતા હોય છે. વાહનચાલકો સામે જેતે સમયે કડક કાર્યવાહી થાય છે પણ તંત્રનું સમય જતા વલણ ઢીલું પડતા પરિસ્થિતિ જેમની તેમ થવા લાગે છે. જોખમી મુસાફરી કરાવતા રીક્ષા ચાલકો પર પગલા લેવાની માગ ઉઠી છે. તંત્ર આ મામલે ગુનો દાખલ કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">