વલસાડ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ, જુઓ વીડિયો

|

Jun 22, 2024 | 11:17 AM

વલસાડ : હવામાન વિભાગ ની 5 દિવસ ભારે વરસાદ ની આગાહી લઈને NDRF ની એક ટીમ  વલસાડ રવાના કરવામાં આવી છે. આ ટિમ વલસાડ જિલ્લામાં  સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો ત્વરિત પગલાં ભરવા એલર્ટ રહેશે.

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદ ની આગાહી લઈને NDRF ની ટિમ સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલર્ટના પગલે NDRF દ્વારા તિથલ બીચ તેમેજ લો લેવલના વિસ્તાર ની મુલાકાત લઈ ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો પુરની પરિસ્થિતિ સર્જાય તો તેને પોહચી વળવા માટે લો લેવલ  વિસ્તારો ની મુલાકાત લેવાઈ હતી

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:16 am, Sat, 22 June 24

Next Video