Vadodara Sinor Video : શિનોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોવ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિનોર પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. તેમજ શિનોર, સાધલી, સેગવા, અવાખલ સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે.
Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોવ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિનોર પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. તેમજ શિનોર, સાધલી, સેગવા, અવાખલ સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી બનાવી ગણેશજીની પ્રતિમા- જુઓ Photos
તો આજે મહીસાગરના લુણાવાડામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તા પર નદીઓ વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. દરકોલી દરવાજા, હાટડીયા બજાર, અસ્થાના બજાર, હુસેની ચોક, બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
