Vadodara: વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિર સળગાવવાનો કેસ, મૂળ માલિક જ આરોપી, જુઓ Video
વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં આગ લગાડવાની ઘટનાને લઈ સ્થાનિકો અને દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિક લોકોએ આગ લગાડવાની ઘટનાને લઈ રોષ ભડક્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં મંદિરની મૂળ જમીનનો માલિક જ આરોપી હોવાનુ સામે આવ્યુ છે.
વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં આગ લગાડવાની ઘટનાને લઈ સ્થાનિકો અને દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિક લોકોએ આગ લગાડવાની ઘટનાને લઈ રોષ ભડક્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં મંદિરની મૂળ જમીનનો માલિક જ આરોપી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હવે રવજી નામના શખ્શની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની તજવીજ શરુ કરી છે.
મંદિરમાં આગચંપી જમીનના મૂળ માલિકે જ કરી હોવાને લઈ હવે રવજી નામના શખ્શની તપાસ શરુ કરી છે. રવજી હાલમાં ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે. જ્યારે દેવીપૂજક સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. તેઓએ આરોપીને કડક સજા કરવા માટે અને તેની ધરપકડ ઝડપથી કરવા માટે થઈને ક્લેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
