Vadodara: નવલખી મેદાનમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, મૃતકની ઓળખ મેળવવાની તજવીજ શરુ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 17, 2023 | 1:27 PM

Vadodara : વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત (Suicide) કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સમગ્ર મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરુ કરી છે.વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં યુવકના આપઘાતના ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Vadodara : વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત (Suicide) કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સમગ્ર મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરુ કરી છે.

આ પણ વાંચો-Sabarkantha: હિંમતનગરમાં કપાસની ખરીદી શરુ થઈ, જાણો નવી સિઝનમાં કેટલો બોલાયો ભાવ, જુઓ Video

વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં યુવકના આપઘાતના ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે 20 ફૂટ ઊંચાઈ પર લટકી રહેલા મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને રાવપુરા પોલીસને જાણ કરી હતી. આ વ્યક્તિએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે જાણવા હવે રાવપુરા પોલીસ તપાસ ચલાવી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 17, 2023 01:26 PM