ગુજરાતના બે ખેલાડી વોલીબોલ પ્રાઈમ લીગમાં પસંદગી પામ્યા
વોલીબોલ પ્રાઈમ લીગમા કુલ 6 ટીમો છે. જેમાં ભારત સહિત વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદની ડિફેન્ડર ટીમમાં હર્ષ ચૌધરીની પસંદગી થઈ છે.
IPLક્રિકેટ મેચની જેમ પ્રથમવાર વોલીબોલ(Volleyball) પ્રાઈમ લીગ યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાતમાંથી(Gujarat) બે ખેલાડીઓઓની પસંદગી કરાઇ છે. મહેસાણાના(Mehsana)હર્ષ ચૌધરી નામના ખેલાડીની હરાજીમાં પસંદગી થઈ છે. વોલીબોલ પ્રાઈમ લીગમા કુલ 6 ટીમો છે. જેમાં ભારત સહિત વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદની ડિફેન્ડર ટીમમાં હર્ષ ચૌધરીની પસંદગી થઈ છે. હરાજીમાં 500 જેટલા ખેલાડીઓમાંથી પસંદગી કરવામાં આવી હતી. આગામી 17 થી 26 જાન્યુઆરી દરમ્યાન ચેન્નઈમાં કેમ્પ થશે. અને 5 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી વોલીબોલ લીગ ચાલશે.
આ પણ વાંચો :Virat Kohli Test Captaincy: વિરાટ કોહલી ભલે હવે કેપ્ટન નથી રહ્યો, પરંતુ આ 4 બાબતોનો તેને જીવનભર અફસોસ રહેશે!
આ પણ વાંચો : Samantha Weight Lifting : 80 કિલો વજન ઉઠાવીને સામંથાએ પોતાના માટે સેટ કર્યો નવો રેકોર્ડ
Published on: Jan 15, 2022 10:26 PM
Latest Videos