Ahmedabad : કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ, શહેરમાં છવાયો વરસાદી માહોલ, જુઓ Video
અમદાવાદમાં સતત વરસાદને કારણે ઉસ્માનપુરા, આશ્રમ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ઝાપટું પડ્યું. જીવરાજપાર્ક, આનંદનગર સહિત વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો.
અમદાવાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ છવાયો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ. આશ્રમ રોડ, સીજી રોડ, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ઝાપટું પડ્યું. જીવરાજપાર્ક, આનંદનગર સહિત વિસ્તારોમાં વરસાદ થયો છે.
આ પણ વાંચો : રાજસ્થાનના સિરોહીમાંથી 3 કરોડથી વધુની રોકડ સાથે પાટણના બે આરોપી ઝડપાયા, હવાલાની રોકડ હોવાનો ખુલાસો, જુઓ Video
રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. જૂનાગઢ, ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો વડોદરા અને સુરતમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. તો અમદાવાદમાં વરસાદી ઝાપટું પડતા પાણી ભરાઇ ગયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
