Tapi News : ઉકાઈ ડેમની જળસપાટી 343.23 ફૂટ પર પહોંચી , તાપી નદીમાં પાણી છોડાતા તંત્ર સજ્જ, જુઓ Video

|

Sep 19, 2023 | 10:03 AM

Monsoon 2023 : ગુજરાતમાં ભાદરવામાં ભરપૂર મેઘ મહેર થઇ રહી છે. ત્યારે વરસાદના (Rain) પગલે ગુજરાતના વિવિધ જળાશયો છલોછલ ભરાયા છે. જળાશયોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઇ રહી છે. પાણીની ભારે આવકના પગલે તાપી જિલ્લાના ઉકાઈ ડેમની (Ukai Dam) જળસપાટી 343.23 ફૂટ પર પહોંચી છે.

આ પણ વાંચો-Breaking News : દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની સારી આવકના પગલે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 1 લાખ 44 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે હાલ ડેમમાંથી 1 લાખ 92 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું પાણી તાપી નદીમાં છોડતા વહીવટી તંત્ર સજ્જ થયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video