Tapi : વ્યારા તાલુકાના કોહલી ગામે કૂવામાં દીપડો ખાબક્યો, વન વિભાગે કરી રેસ્ક્યુ કામગીરી, જુઓ Video

તાપી જિલ્લામાં અવારનવાર નિપડો દેખાવાની ઘટના સામે આવતી રહે છે. તાપી વન વિભાગને અનેક જગ્યાએ દીપડો ફરતો હોવાના કોલ પણ મળ્યા છે. પરંતુ હાલમાં વન વિભાગબને કૂવામાં દુપડો ખાબક્યો હોવાનો કોલ પ્રાપ્ત થયો હતો. જેને લાઈ વન વિભાગ વ્યારાના કોહલી ગમે પહોંચ્યું અને રેસ્ક્યુ ટીમે કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ દીપડો 5 વર્ષનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. રેસ્ક્યુ બાદ જરૂરી તપસ કરી દીપડાને વન વિભાગે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 7:16 PM

Leopard In Tapi: તાપીના વ્યારા તાલુકાના કોહલી ગામે કૂવામાં દીપડો ખાબક્યો હોવાની ઘટના બની છે. વહેલી સવારે ખેતરના કૂવામાં દીપડો પડતાં વનવિભાગ અને એનિમલ ટીમને જાણ કરાઇ હતી. મહત્વનુ છે કે ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢ્યો છે. આશરે 5 વર્ષના દીપડાને વનવિભાગે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Tapi : ગંભીર અકસ્માત સર્જાતા નદીમાં ખાબક્યો ટેમ્પો, એક યુવકનું મોત, જુઓ Video

છેલ્લા કેટલાય સમય થી દક્ષિણ ગુજરાતમાં દીપડાના આંટાફેરામાં વધારો થયો છે. ખાસ કરીને નવસારી અને ડાંગમાં દીપડાઓ અવાર નવાર જોવા મળતા હોય છે. ત્યારે આ માટે વન વિભાગ દ્વારા  ઠેર ઠેર પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી એક પણ દીપડો હાથ લાગ્યો નથી. જોકે હાલમાં તાપીમાં ખેતરમાં રહેલા કૂવામાં દીપડો ખાબક્યો. જોકે મહા મહેનતે દીપડાનું રેસક્યું પણ કરવામાં આવ્યુ હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">